Price: ₹295.00 - ₹300.00
(as of Apr 18, 2025 12:58:17 UTC – Details)
પ્રેરણાનું ઝરણું + વિઝ્યુલાઇઝેશન ડો.જીતેન્દ્ર અઢિયા કોઈ પણ ઘટના બહારની દુનિયામાં બનતા પહેલા માણસના મનમાં બને છે આ પુસ્તક આપના મનની શક્તિઓને પારખવામાં અને તેનો મહત્તમ ઉપયોગ કરીને જીવનમાં વધુ સુખી અને સમૃદ્ધ બનવા આપને ખુબજ ઉપયોગી નીવડશે શું તમે જાણો છો ? માનવમાત્રનું સર્જન સફળતા,સુખ અને શાંતિ પામવા માટે જ થયું છે નિષ્ફળતા દુ:ખ અને અશાંતિ જેવી પરિસ્થિતિઓ માનસ પોતાની માન્યતાઓને પરિણામે ઉભી કરે છે . જીંદગીમાં આપણે જે ઇચ્છતા પામવા હોઇયે તે પામી જ શકીએ છીએ અને એ પામવાની શક્તિ પણ આપણી અંદર જ છુપાયેલી છે , જરૂર છે શક્તિને ઓળખવાની , સાચી રીતે સમાવાની અને એનો મહતમ ઉપયોગ કરવાની . આપણી જાગ્રત અવસ્થા અને નિદ્રાવસ્થા વચ્ચેના ચોક્કસ સમયગાનમાં આપનું મન અર્ધજાગ્રત અવસ્થામાં હોય છે. એ સમયે જો કોઈ પણ ઘટનાનું વૈજ્ઞાનિક રીતે માંનોચીત્રના કરવામાં આવે તો એ બનાવ આપણી જિંદગીમાં બની ને જ રહે છે કારણ કે અર્ધજાગ્રત મન સર્વશક્તિમાન છે . .અર્ધજાગ્રત અવસ્થામાં મનને મળેલા કોઈ પણ કમાન્ડને અર્ધજાગ્રત મન કોઈ પણ તર્ક કે દલીલ વગર સ્વીકારી , એને હકીકત બદલવા કામે લાગી જાય છે સફળતા, સુખ એને શાંતિ પામવાનો આ એક રાજમાર્ગ છે. ભારતમાં વેદકાળથી ચાલી આવતી આ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ ગત સદીમાં પશ્ચિમના દેશોએ પણ જાની ચકાસી અને હવે અપનાવી છે. આ વિષય પર પશ્ચિમના દેશોમાં ઊંડાણપૂર્વકના સંશોધનો પણ થયા છે.
ASIN : B0BWW7LV94
Publisher : Gujarati Books (29 December 2022)
Language : Gujarati
Paperback : 256 pages
Country of Origin : India