No Return: Suspense Thriller Novel in Gujarati (Gujarati Edition)

No Return: Suspense Thriller Novel in Gujarati (Gujarati Edition)

No Return: Suspense Thriller Novel in Gujarati (Gujarati Edition)
Price: ₹116.82
(as of Mar 28, 2025 03:07:49 UTC – Details)



ભારતનાં પૂર્વોત્તર રાજ્ય સિક્કિમની સરહદે પથરાયેલી કંચનજંઘા પર્વતમાળાઓ ની તળેટીમાં ખેલાતી એક ભિષણ જીવલેણ જંગ એટલે ” નો રીટર્ન “. સદીઓથી એ પર્વતમાળા પોતાની અંદર એક રહસ્ય છૂપાવીને બેઠી છે…એક ખતરનાક સત્ય તેની અંદર ઢબૂરાઇને પડયું હતું. એ સત્યને ઉજાગર કરે છે ” નો રીટર્ન “.

અમિત…એક સિધો-સાદો સરળ યુવક અચાનક એક અકસ્માતનો ભોગ બને છે. સાવ સામાન્ય જણાતો એ અકસ્માત તેનાં જીવનમાં ભયાનક ઝંઝાવાત લઈને આવે છે. અકસ્માતના કારણે શરૂ થાય છે ભયાનક સ્વપ્નો નો સિલસિલો. છ- છ મહિનાઓ સુધી જ્યારે એ બિહામણા સ્વપ્નો તેનો કેડો મુકતા નથી ત્યારે તે એ સ્વપ્નો ની ગૂથ્થી ઉકેલવા નિકળી પડે છે…અને પછી સર્જાય છે પળેપળ રોમાંચક ઘટનાઓની હારમાળા…જેનું અનુસંધાન જોડાય છે ભારતની આઝાદીનાં સમય સાથે.

એક પછી એક રહસ્યનાં તાણાવાણા ગૂંથતી આ કથામાં જોડાય છે ખૂનખાર પાત્રોની શૃંખલા. એક નાનકડી ચિંગારી બહું મોટી ભયાનક આંધી ને જન્મ આપે છે. હવે પછી શું થશે એ પ્રશ્નનો ઉત્તર મેળવવાની જિજ્ઞાસા તમને આ કહાનીનું એક પછી એક પાનું ઉથલાવવા મજબૂર કરી દેશે.

ASIN ‏ : ‎ B071NFHLKV
Publisher ‏ : ‎ Matrubharti (24 April 2017)
Language ‏ : ‎ Gujarati
File size ‏ : ‎ 1.5 MB
Simultaneous device usage ‏ : ‎ Unlimited
Text-to-Speech ‏ : ‎ Not enabled
Screen Reader ‏ : ‎ Supported
Enhanced typesetting ‏ : ‎ Enabled
Word Wise ‏ : ‎ Not Enabled
Print length ‏ : ‎ 222 pages

Customers say

Customers find the story engaging with a nice level of suspense. They describe the book as a must-read, well-written, and heart-pounding thriller. Readers appreciate the good narration and editing, as well as the easy language and concept. Overall, they find the writing quality to be satisfactory.

Author: ram kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *