Price: ₹250 - ₹208.00
(as of Feb 02, 2025 02:48:21 UTC – Details)
અંદરની રચનાઓ અને સમજૂતી માત્ર મારા વિચારોની આપ- લે સમજીને વાંચવી અંદરની કોઈ રચનાને સલાહ સમજી ન લેવી. અંદરની રચનાઓ લોકોની મૌન લાગણીઓ છે જે અત્યારની જનરેશન અવગણે છે. અત્યારની જનરેશન અમુક શબ્દો વિશે મૂંઝવણમાં છે, તો એમને મારા વિચારો જણાવા આ પુસ્તકની રચના કરવામાં આવી છે. અત્યારે માત્ર કવિઓ અને લેખકો જ લોકોને સારી રીતે સમજી રહ્યા છે. તો વાંચીને પ્રતિભાવ આપવાનું ન ભૂલતા. હું આશા કરું છું કે મારી દરેક રચના સાથે તમે કનેક્ટ થશો અને દરેક શબ્દને અનુભવશો.
Publisher : Shopizen (7 August 2024)
Print on Demand (Paperback) : 67 pages
ISBN-10 : 9359107743
ISBN-13 : 978-9359107745
Reading age : 9 years and up
Item Weight : 0.12 g
Dimensions : 21 x 14 x 1 cm
Country of Origin : India
Packer : Shopizen 201, Ashwamegh Elegance – 2, Above Airtel Shop, Ambawadi Main Bazaar, Ambawadi, Ahmedabad – 380006, Gujarat, INDIA.
Generic Name : Book