Brain Teasers & Bond with Baby(Gujarati), Garbh Sanskar Activities Book, GarbhSanskar Book, Pregnancy Book,World’s best holistic perspective Garbha Sanskar book

Price: ₹399 - ₹349.00
(as of Jul 10, 2025 00:12:24 UTC – Details)

આ પુસ્તક તમારી ગર્ભવસ્થા દરમિયાન તમને કઈ રીતે મદદરૂપ થશે ? ગર્ભાવસ્થા દરમિયાન માતાની મનઃસ્થિતિની બાળક પર સીધી અસર થતી હોય છે. આ દરમિયાન કરવામાં આવેલી મગજને કસતી પ્રવૃત્તિથી માતાની વિચારસ્થિતિ તો ઉત્કૃષ્ટ બને જ છે પણ સાથે સાથે પોઝિટિવ માઈન્ડસેટનું પણ નિર્માણ થાય છે અલગ અલગ પ્રવૃત્તિના પ્રારંભમાં આપેલા સંવાદથી માતાને Do’s and Dont’s ની માહિતી તો મળે જ છે પણ બાળક સાથે એક પ્રકારનું માનસિક જોડાણ થાય છે, જે પ્રેગ્નન્સીની યાત્રાને વધુ આનંદમય બનાવે છે આ પુસ્તક માં એક દંપતીની ગર્ભયાત્રા ને વિવિધ ૯૦ + પ્રવૃત્તિઓમાં સમાવેશ કરી ગર્ભાવસ્થાને અનુરૂપ માહિતી અને માર્ગદર્શનની સાથે મગજનું મનોમંથ અને મજા કરાવતી વિવિધ પ્રવૃત્તિઓ આપેલી છે. જેવી કે… ભૂમિતિના ચેલેન્જિંગ કોયડા ટેન્ગ્રામ મંડાલાઆર્ટ આંકડાની રમતો ક્યુબ કોયડા કોયડાના સચિત્ર વિગતવાર જવાબો સાંસ્કૃતિક મૂલ્યોનાં મિશ્રણ કરી ધ- મધર ગર્ભસંસ્કાર એકેડમી દ્વારા બનાવેલ આ પુસ્તક તમને દિવ્ય સંતાન પ્રાપ્તિ માટે તમારી સફરમાં મદદરૂપ બનશે.

Publisher ‏ : ‎ Dr. Monika Bhadiyadara (19 December 2024)
Leather Bound ‏ : ‎ 108 pages
ISBN-10 ‏ : ‎ 933415487X
ISBN-13 ‏ : ‎ 978-9334154870
Reading age ‏ : ‎ 1 year and up
Item Weight ‏ : ‎ 210 g
Dimensions ‏ : ‎ 17.5 x 0.6 x 23.5 cm
Country of Origin ‏ : ‎ India
Packer ‏ : ‎ 306, the mother hosiptal, platinum plaza, sudama chowl, mota varachcha.
Generic Name ‏ : ‎ acitivity book

Author: ram kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *