Price: ₹49.00
(as of Mar 06, 2025 13:15:01 UTC – Details)
True Crime Series માં રજૂ થતું આ આઠમું પુસ્તક છે. સત્ય ઘટના પરથી પ્રેરિત આ વાર્તાનો વિષય અત્યંત સંવેદનશીલ છે.
છેલ્લા 4 વર્ષથી 30 વર્ષની બરખા સોલંકી તેના પતિ ભુવન સોલંકી સાથે બરોડાના એક અપાર્ટમેન્ટમાં ખુશીથી રહે છે. એક દિવસ તેનો પતિ બપોરે જમીને કામ પર જતો રહ્યો, ત્યારે તેના અપાર્ટમેન્ટના માલિકે તેના દરવાજે ભાડૂ લેવા માટે દસ્તક આપી. રસોડામાં કામકાજ કરતી બરખા દરવાજો ખોલી તેમને અંદર આવકારે છે. આ એક ભૂલ એક ભયંકર ગુનાને જન્મ આપે છે અને શરૂ થાય છે ન્યાયની સંઘર્ષ કથા!
રહસ્ય અને રોમાંચથી છલોછલ આ દિલચસ્પ લઘુકથા શરૂથી લઈને અંત સુધી તમને જકડી રાખશે, કદાચ આંખના ખૂણા પણ ભીંજવી જશે તો નવાઈ નહીં…
ASIN : B0CS9N4GQP
Publisher : Toroneel Publication; 1st edition (28 January 2024)
Language : Gujarati
File size : 530 KB
Text-to-Speech : Not enabled
Screen Reader : Supported
Enhanced typesetting : Enabled
Word Wise : Not Enabled
Print length : 78 pages