Price: ₹100.00
(as of Mar 04, 2025 18:50:45 UTC – Details)
અશ્વપાલનની શરૂઆત કરના તેમજ અનુભવી અને જાણકાર અશ્વપાલક માટે અશ્વ સમજના વિવિધ વિષયો સાથેનું માહિતીપૂર્ણ અનન્ય પુસ્તક છે. અશ્વ સંબંધી પાયાની વ્યવહારું માહિતી, અશ્વની મૂળભૂત વર્તણુંક અને તે સંબંધિત તમામ બાબત આ પુસ્તકમાં સાદી સરળ ભાષામાં સમજાવેલ છે.
આ પુસ્તક અશ્વપાલકોને તેના અશ્વને જાણવા, સમજવા, અશ્વની આગવી વર્તણુંકનું રહસ્ય ઉકેલવા, અશ્વના શરીરને વાંચતા, અશ્વનું વ્યક્તિત્વ અને મિજાજને પારખતા, અશ્વ સાથે કામ પાર પાડવા અને અશ્વ સાથેની ભાગીદારીનો સાચો આનંદ માણવા માટેની ચાવી છે. અશ્વ રાખનાર તમામ અશ્વપાલકો, અશ્વપ્રેમી, અશ્વ જિજ્ઞાસું, અશ્વ સાથે કામ કરનાર, પશુચિકિત્સક, નાલબંધ, પશુધન નિરીક્ષક, અશ્વ ચાહકો અને અશ્વ સવારી શીખતા તમામ માટે એક આગવું પુસ્તક છે.