સફળતાની ચાવી – NLP: સંપૂર્ણ NLP ગુજરાતીમાં – (Neuro Linguistic Programming) (Gujarati Edition)

સફળતાની ચાવી – NLP: સંપૂર્ણ NLP ગુજરાતીમાં – (Neuro Linguistic Programming) (Gujarati Edition)

સફળતાની ચાવી – NLP: સંપૂર્ણ NLP ગુજરાતીમાં – (Neuro Linguistic Programming) (Gujarati Edition)
Price: ₹189.00
(as of May 12, 2025 18:56:17 UTC – Details)



NLP – ન્યુરો લીંગ્વીસ્ટીક પ્રોગ્રામીંગ એ આપણી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં સફળતા મેળવવા માટેનો એક આધુનિક માર્ગ છે. વિશ્વના અનેક સફળ અને પ્રસિધ્ધ વ્યક્તિઓએ NLP વિશે જાણી, સમજી અને અમલમાં મુકી અસાધારણ સફળતાઓ મેળવી છે.

NLP એટલું સરસ મઝાનું અને સરળ છે કે જો તેને યોગ્ય રીતે સમજીએ અને આપનાવીએ તો તેનો મહત્તમ લાભ લઈ શકીએ છીએ અને જે જોઈએ તે આપણે મેળવી પણ શકીએ છીએ.

NLP – ન્યુરો લીંગ્વીસ્ટીક પ્રોગ્રામીંગની ખાસ વિશેષતા એ છે કે તેનો જીવનના દરેક ક્ષેત્રમાં દરેક ક્ષણે ઉપયોગ કરી શકાય છે અને જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો અદભૂત પરીણામો મેળવી શકાય છે.

હું આપ સૌને NLP – ન્યુરો લીંગ્વીસ્ટીક પ્રોગ્રામીંગ વિશે જાણવા, સમજવા અને જીવનમાં અપનાવવા માટે ખાસ આગ્રહભરી વીનંતી કરું છું કારણ કે તમે અત્યારે કોઈપણ પરીસ્થિતિમાં હશો તમને એ પરીસ્થિતિને ઝડપથી અને સરળતાથી બદલવાની ક્ષમતા NLP – ન્યુરો લીંગ્વીસ્ટીક પ્રોગ્રામીંગમાં રહેલી છે.

હું આપને સંપૂર્ણ વિશ્વાસ પૂર્વક જણાવું છું કે આ પુસ્તક તમારા જીવનને એક નવા લેવલ પર લઈ જવા માટેનો સાચો માર્ગ બની રહેશે.
આ પુસ્તક નીચે આપેલી પરીસ્થિતિઓમાં તમને ચોક્કસપણે ઈન્સ્ટન્ટ રીઝલ્ટ આપશે. ભૂતકાળની નેગેટીવ મેમરીમાંથી મુક્તિ મેળવવી હોયડર, ગુસ્સો, ઈર્ષ્યા, નફરત, અફસોસ જેવી નકારાત્મક લાગણીઓ દુર કરવી હોયઆત્મવિશ્વાસમાં વધારો કરવો હોયભવિષ્યના સ્પષ્ટ લક્ષ્યો નક્કી કરવા હોય અને દરેક લક્ષ્યોને સિધ્ધ કરવા હોયચિંતા અને તનાવભરી પરીસ્થિતિમાંથી બહાર આવવું હોયખોટી આદતોના શિકાર બન્યા હોય અને તેમાંથી હંમેશા માટે મુક્તિ મેળવવી હોયતમારા હાલના દરેક પડકારોને દુર કરી આગળ વધવું હોયસારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવું હોયકોઈ એક લેવલ પર આવીને અટકી ગયા હોય અને ત્યાંથી આગળ વધવું હોયતમારા પરફોરમન્સને બેટર બનાવવું હોયતમારી કાર્યક્ષમતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવો હોયકોઈપણ કાર્યમાં તમારું ફોકસ વધારવું હોયકોમ્યુનિકેશન સ્કીલ, લીડરશીપ સ્કીલ, સેલ્સ સ્કીલ, પ્રેઝન્ટેશન સ્કીલ વગેરેમાં માસ્ટરી મેળવવી હોયબગડેલા સંબંધોને સુધારી મજબૂત બનાવવા હોયઅલગ અલગ પ્રકારના લોકો સાથે આત્મીય સંબંધો વિકસાવવા હોયઉત્સાહી, ઉત્સુક, જોશીલા અને એકસાઈટેડ મૂડમાં રહેવું હોય તથા ઉપરની દરેક બાબતો માટે તમારા સબકોન્સીયસ માઈન્ડનું પ્રોગ્રામીંગ કરવું હોય તો આ પુસ્તક હંમેશા તમારી હંમેશા સાથે છે.આ પુસ્તક ફક્ત પોતાના જીવનમાં પરીવર્તન લાવવા માટે નહીં પરંતુ તમારી આસપાસના લોકોના જીવનમાં પરીવર્તન લાવવા માટે પણ ઉપયોગ કરજો કારણ કે આમ કરવાથી તમે અન્યોના જીવનમાં પોઝીટીવ પરીવર્તન લાવી શક્યાનો સંતોષ અને ખુશી મેળવી શકશો તથા પુણ્ય કમાઈ શકશો.

આ પુસ્તક દ્વારા પોતાના તથા અન્યોના જીવનને એક નવી દિશા આપવાની આ સુંદર તક તમને મળી છે જેનો લાભ લો અને સુંદર ભવિષ્ય તરફ આગળ વધો. એક ઉજ્જવળ ભવિષ્ય અને સુંદર વિશ્વ તમારી રાહ જોઈ રહ્યું છે. આ સુંદર વિશ્વનો ભાગ બની વિશ્વને વધુ સંદર બનાવવામાં સહયોગી બનો.
– લાઈફ કોચ કલ્પેશ દેસાઈ

ASIN ‏ : ‎ B0DTJ9CSV7
Publisher ‏ : ‎ Kalpesh Desai – Global Success (19 January 2025)
Language ‏ : ‎ Gujarati
File size ‏ : ‎ 1.3 MB
Text-to-Speech ‏ : ‎ Not enabled
Screen Reader ‏ : ‎ Supported
Enhanced typesetting ‏ : ‎ Enabled
Word Wise ‏ : ‎ Not Enabled
Print length ‏ : ‎ 185 pages

Author: ram kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *